શું કરવું જોઈએ? સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ ?બંધુઓના પગની જગ્યાએ હાથ ખેંચવા જોઈએ.
દેશને આગળ લાવવા શું કરવું જોઈએ ?ગ્રામોધ્ધાર કરવો જોઇએ. દેશવાસીઓના આરોગ્ય માટે શું કરવું જોઈએ ?કોઈપણ બીમારી માટે કેમિકલની દવાઓના બદલે કુદરતી સ્ત્રોતમાંથી બનેલી દવાઓ આપવી જોઈએ. દેશવાસીઓ ભવિષ્યમાં પણ…