આધુનિક વિજ્ઞાને પોતાની ઉંચાઈના આધારે શરીરનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તેની ફોર્મ્યુલા નીચે મુજબ નક્કી કરી છે.
વજન (કિલો )
BMI = ——————-
( ઊંચાઈ (સે.મી )
ભાગ્યા ———————
100
જો ઊંચાઈ 64 ઇંચ હોય તો બીએમઆઈ 26.9 હોય.
જો વજન ઘટાડવું હોય તો માટલાના એક ગ્લાસ પાણીમાં એક ચમચી શુધ્ધ મધ મેળવીને સવારે નિયમિત પીવાથી 3 માસમાં વજનમાં ઘણો ઘટાડો થાય છે. જો પરિણામ ના મળે તો મધ અશુદ્ધ સમજવું. શુધ્ધ મધ Forever કંપનીનું ગેરંટેડ હોય છે. એ કોઈ દુકાનમાં મળતું નથી. તે અમેરિકાનું છે. તે ડો.હરીશ પટેલ કંપની ભાવે લાવી આપે છે. કિંમત:: 2000/ રુપિયે 500 ગ્રામ.
જો વજન વધારવું હોય તો રોજ સવારે એક મહિના સુધી એક મુઠ્ઠી કાળા તલ ખૂબ જ ચાવીને ખાવ. પરિણામની ગેરંટી. પ્રયોગ શરુ કરતાં પહેલાં મમતાબેને વજન કરી લેવું જોઈએ.
અર્ક::::::
Age is just number, not Degree.
ફિનિક્સ પક્ષી મરી જાય પછી એની ભસ્મમાંથી સજીવન થાય છે. જીવંત દાખલ જોવો હોય તો ડો.હરીશ પટેલને જુઓ.
હું આરોગ્યની બાબતમાં એવો સમાજ બનાવવા માગુ છું, જેમાં પુરુષો રાજા જેવું અને સ્ત્રીઓ રાણી જેવું જીવન જીવે. મને ( ડો.હરીશ પટેલને )ખબર છે કે કામ અઘરું છે, પણ અશક્ય નથી. માત્ર તમારા સહયોગની જરૂર છે.