હવે રામની નહીં, દૂધની રામાયણ. पीये तो क्या पीये ? जाए तो कहाँ जाए?

એક જમાનો હતો કે દૂધ સંપુર્ણ આહાર કહેવાતું હતું. અને દૂધે વાળુ જે કરે તે ઘરે ડોક્ટર ના જાય કહેવાતું હતું. આજે ભેળસેળના જમાનામાં શુધ્ધ દૂધ મળવું મુશ્કેલ થઈ ગયું…

सर्जन और प्रलय शिक्षक की गोद में पलते हैं ।।

……..મહાન ચાણક્યના આ વિધાન પર કશી ટીકા કે ટિપ્પણ કર્યા સિવાય ડો.હરીશ પટેલ તા. 23 જુલાઈ 2025 ના દુઃખદાયક સમાચાર રજુ કરે છે. ” અમદાવાદના બોપલમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસના…

જોઈએ છે ભાડેથી દાદીમા

લવ ઈન રિલેશનશિપમાં રહેતો આધુનિક યુવા વર્ગ ઘરના ભાણાનો સ્વાદ માણવા, માથામાં હાથ ફેરવી વ્હાલ કરે અને બાળકોને લોરી સંભળાવીને ઉંઘાડે તથા રાત્રે વારતા સંભળાવે એવાં 60 થી 94 વર્ષનાં…

અમદાવાદમાં પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે.

સાબરમતી રેલ્વે કોલોની પાછળ આવેલી કોલોનીનું નામ પાકિસ્તાન કોલોની છે. છેલ્લા 35 વર્ષથી પોલીસ FRI માં આ પ્રમાણે લખે છે: ” પાકિસ્તાન કોલોની, રેલ્વે કોલોની પાસે, સાબરમતી “એ જ પ્રમાણે…

નામ સ્મરણ અને મંત્ર જાપનો પ્લસ પોઈન્ટ ( ચમત્કાર)

આ જગતમાં બધા દુઃખો અને બીમારીઓનું મૂળ છે, નવરા બેઠા કે સૂતાં સૂતાં ધડ માથા વગરના વાહિયાત વિચારો કરવા તે.આ દુનિયાના 7 અબજ લોકોને એક અનુભવ તો થયો જ હોય…

આનંદો::સોંઘવારી આવશે એવું લાગે છે ડો.હરીશ પટેલને

ભારત અને યુકે સાથે શત પ્રતિશત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો નથી પણ જે એગ્રીમેન્ટ થયો છે એનાથી ભારત ફાયદામાં રહેવાથી યુકેમાંથી આવતો માલ જેવો કે વ્હીસ્કી, કાર, હોમ ટેક્સટાઇલ, જ્વેલરી,…

ફિલ્મી અવલોકન

ફિલ્મી અવલોકન÷÷÷÷÷÷÷÷÷÷÷÷સાવ નવા સવા બે એક્ટર અહાન પાંડે અને અનીત પડ્ડાને લઈને આવેલી ફિલ્મ સૈયારા SAIYAARA બોક્સ ઓફિસ પર સપાટો બોલાવી રહી છે. પહેલા 5 દિવસમાં 150 કરોડો વકરો કર્યો…

આનંદો::હવે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી આર્ટિફિશિયલ જાંબલી રંગનું લોહી કરોડો લોકોને બચાવશે એમ ડો.હરીશ પટેલ કહે છે

જાપાને બનાવેલું ” હીમોગ્લોબીન વેસિકલ્સ ” ( HbVs ) નામનું કૃત્રિમ જાંબુલી રંગનું લોહી કોઈ પણ બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાશે, જે શરીરમાં સર્વત્ર ઓક્સિજન પહોંચાડવા સક્ષમ છે.લોહીની અછત દુનિયાની…

ધર્મ અને રાજકારણ પછી મેસેજમાં પણ કોમવાદ અને જાતિવાદ દર્શાવે છે ડો.હરીશ પટેલ

એક કોમ એવી બતાવો જેણે એકપણ ક્ષેત્ર ખેડવાનું બાકી રાખ્યું હોય!!!………બ્રાહ્મણ એક કોમ એવી બતાવો જેમાં એક પણ વ્યક્તિ ભિખારી અને પવૈયો ના હોય !!! ……….પારસી એક જ્ઞાતિ એવી બતાવો…