Tasty Monipal:: તબીબી ક્ષેત્રે, જયોતિષીઓ, ધર્મગુરુઓ, રાજકારણીઓ અને વાદના દાવાઓ સંદેહ પૂર્ણ, બનાવટી અને ચટાકેદાર નાસ્તા જેવા
ભારતમાં તબીબી ક્ષેત્રે ટેલીમાર્કેટિંગ દ્વારા કે છાપાઓમાં જાહેરાત તરીકે જ ખોટા દાવાઓ થાય છે .આમાં પાછો કોઈ દર્દીને ટી.વી., છાપાં કે રેડિયો પર રજુ કરીને ખાત્રી કરાવવામાં આવે છે કે…