ધર્માંતરણ અને 1400 પાખંડી ધર્મગુરુઓ પેદા કરનાર હિંદુઓ જ છે.
ઈસ્લામના આગમન પછી જે થયું એ તલવારની ધારે થયેલું ભય પ્રેરિત ધર્માંતરણ હતું . અંગ્રેજોના આગમનથી ધર્માંતરણ પાછળના કારણોમાં લોભ, લાલચ, સગવડતા અને કેટલાંક સામાજિક કારણો પણ ઉમેરાયાં.મધ્ય યુગ વખતે…