પગ ગયા ???????? નથી ગયા ???????તો પગ ના જાય અને ગયેલા પગ મજબૂત થાય એના માટેની પ્રાકૃતિક ચિકિત્સા
કુદરત દયાળુ છે. ઊપાડી લેતાં પહેલાં પાંચ નોટિસ આપે છે. 1. વાળ ધોળા થવા. 2. કાને બહેરાશ 3. આંખે મોતિયો 4. યાદશક્તિ ઓછી થવી અને છેલ્લી નોટિસ પછી અક્ષરધામ ગમન…